સીઝનલ પ્રોબ્લેમ / શરદી-ખાંસી, ફ્લૂ, વાયરલ, ઈન્ફેક્શનથી બચીને રહેવું હોય તો, આ 6 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો

Foods that quickly increase the immune power

સીઝનમાં બદલાવ થતાં જ ઘણાં લોકોને તરત અસર થાય છે. સાથે જ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. જેમ કે શરદી-ખાંસી, ફ્લૂ, વાયરલ, ઈન્ફેક્શન, બંધ નાક, ગળામાં ખારાશ, તાવ વગેરે. જો તમને પણ આવી સમસ્યાઓ વારંવાર થતી હોય તો સમજી લો કે તમારી ઈમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) ઓછી છે. જેથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા અને વારંવાર થતી બીમારીઓથી બચવા માટે આ હેલ્ધી ફૂડ્સ તમારી ડાયટમાં સામેલ કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ