ચિંતા ના કરશો / ગભરાતા નહીં! એક્સપાયરી ડૅટ જતી રહી હોય તો પણ ખાઈ શકો છો આ ચીજ વસ્તુઓ, જાણી લો લિસ્ટ

food you can safely eat after expiry date milk eggs bread pasta chees raw meat fish

દરેક ખાવાની એક નિશ્ચિત શેલ્ફ લાઇફ હોય છે કે તેને ક્યા સુધી ઉપયોગમાં લાવી શકો છો અને સુરક્ષિત રૂપે ખાઈ શકો છો. માર્કેટમાંથી જો કોઈ ચીજ વસ્તુ ખરીદવામાં આવે તો તેના પેકેટ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ