World / વિશ્વમાં ખાવા-પીવાની ચીજવસ્તુનો બગાડ બે ગણો વધુ થઈ રહ્યો છે

Food wastage all over the globe is increasing at a dangerous pace

દુનિયામાં એવા ઘણા દેશ છે, જ્યાં ખાદ્યપદાર્થોની કમી નથી. બીજી તરફ એવા દેશોની સંખ્યા પણ ઓછી નથી, જેની જનતા એક એક કોળિયા માટે સખત સંઘર્ષ કરતી હોય. આવા સંજોગોમાં જમવાનું બરબાદ થાય તે અપરાધથી ઊતરતું નથી. આ અંગે કરાયેલા સંશોધનનાં પરિણામ ચિંતાજનક છે. તેમાં જણાવાયું છે કે અત્યાર સુધી આપણે ખાવાની બરબાદીનું જેટલું અનુમાન લગાવતા હતા વાસ્તવમાં વૈશ્વિક સ્તર પર તેનાથી વધુ જમવાનું બરબાદ થઇ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ