સાવધાન / આ 10 ફૂડ જેનાથી દૂર રહેજો, કેન્સર થવાની છે શક્યતા

food that could cause deadly cancer disease

આપણે બધાં જાણીએ છીએ કે, આપણું ખાનપાન અને લાઈફસ્ટાઈલ આપણાં શરીરની રોગો રક્ષા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણાં રોજિંદા આહારમાં આપણે કેટલાક એવા પણ ફૂ઼ડ્સ ખાઈ લઈએ છીએ, જેનાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે. જી હાં, વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે, કેન્સરના લગભગ 70 ટકા કેસ માત્ર ખોરાક પણ ધ્યાન આપીને ઘટાડી શકાય છે. બાકીના 30 ટકા કેસ જિનેટિક્સ અને વાતાવરણથી જોડાયેલા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x