ભારે કરી! / લગ્નનું ખાવાના અભરખાં બહુ સારા નહીં હોં! અહીં એક સાથે 330 લોકો પડ્યા બીમાર, થયા હોસ્પિટલ ભેગાં

food poisoning in latur maharashtra more than 300 suffered here are the details

લગ્નનું જમવાનું લગભગ બધાને ભાવતું જ હોય છે પણ મહારાષ્ટ્ર (Maharashtra) ના લાતૂર (Latur) જિલ્લામાં એક લગ્ન સમારોહમાં જમ્યા બાદ અંદાજે 330 લોકોની તબિયત બગડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ