બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પૂર અસરગ્રસ્ત લોકોને ન અપાયા ફૂડ પેકેટ, વહીવટીતંત્રની બેદરકારીથી ઉઠ્યા અનેક સવાલ

ગુજરાત / વડોદરામાં પૂર અસરગ્રસ્ત લોકોને ન અપાયા ફૂડ પેકેટ, વહીવટીતંત્રની બેદરકારીથી ઉઠ્યા અનેક સવાલ

Last Updated: 06:14 PM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા તંત્ર દ્વારા ફૂડપેકેટોને અસરગ્રસ્ત લોકોને ન આપવામાં આવતા શહેરીજનોમાં રોષ, જાણો સમગ્ર વિગત.

વડોદરા તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાની વારી રહી છે. ત્યારે હાલ તંત્રની વધુ એક બેદરકારીના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સમાનો કરવાની વારી આવી હતી. જેમાં સૂકા ચેવડા, પાણીની બોટલોનો સર્કિટ હાઉસ મુકી રાખવામાં આવતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.

વડોદરા વહીવટી તંત્રની વધુ એક ઘોર બેદરકારી છતી થઇ હતી. એક તરફ લોકો ફૂડ પેકેટ માટે ટળવળતા રહ્યા ત્યારે તંત્રએ ફૂડ પેકેટ સાચવીને મૂકી રાખ્યા હતા. પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાના સરકારના આદેશને વડોદરાના વહીવટદારો ઘોળીને પી ગયા હોવાનું સામે આવ્યુ છે.

જેમાં તંત્ર દ્વારા 4080 પાણીની બોટલો અને 150 બોક્ષ સુકા નાસ્તાના પેકેટોનો સર્કિટ હાઉસ ખાતે સંગ્રહ કરી રખાયો હોવાનું સામે આવતા વડોદરા તંત્રના અણઘડ વહીવટ સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે આ ઘટનાને લઇ વડોદરાવાસીઓમાં રોષની માત્રા વધી છે.

વધુ વાંચો : ગુરુની વાસના ન છૂટી ! NRI મહિલા રેપમાં યોગ ગુરુની 'પૂર્વજન્મ'ની વાત, ભારે ચોંકાવનારું

ઉપરાંત હવે તંત્ર જો આ સંઘરેલા ફૂડ પેકેટ વેચવા જાય તો પ્રજા રોષે ભરાય અને પરત મોકલે તો સરકાર અકળાય તેવી સ્થિતિ સર્જાઈ સર્જાઇ છે. જેને લઇ હાલ અધિકારીઓ પણ ભરાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Flood Vadodara News food packets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ