Ek Vaat Kau / વિચારવા જેવું: આપણા ખાનગી ડોક્યુમેન્ટ્સ લીધા પછી કંપનીઓ એને કેવી રીતે સાચવે છે? | Ek Vaat Kau

આપણે બેંકમાં લોન લેવા માટે જઈએ કે પછી એકાઉન્ટ ખોલાવવા માટે જઈએ, અથવા કોઈપણ યોજનાનો લાભ લેવા માટે જઈએ. ત્યારે આપણે આપણા ડોક્યુમેન્ટ આપવા પડે છે. નિયમો પ્રમાણે આપણા આ ડોક્યુમેન્ટને બેંકોએ કે સરકારી કચેરીઓએ 3 વર્ષથી લઈને 21 વર્ષ સુધી સાચવીને રાખવાના હોય છે. આ ટાઈમ પિરિયડ પછી આપણા આ ડોક્યુમેન્ટનું શું થાય છે? તેનો જવાબ જાણવા માટે જોઈએ લો આ વીડિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ