માનવતા / ગજબ કે'વાય, સુરતનું આ ATM પૈસા નહીં ભૂખ્યાને ભોજન આપે છે

food for hunger atm for a hungry meal in surat

અત્યાર સુધી તમે નાણાં ઉપાડવાના ATM જોયા હશે, પરંતુ ડાયમન્ડ સિટી સુરતમાં એક અનોખું ATM ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે આ એટીએમમાંથી પૈસા નહીં પરંતુ ભોજન ઉપલબ્ધ થશે અને અને અહીંથી ગરીબ લોકો ગમે ત્યારે ભોજન મેળવી શકશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ