આરોગ્ય વિભાગ / રેમડેસિવિર ઈન્જેક્શનની માગ વધતા ટાસ્ક ફોર્સનું ગઠન, "કોઈએ અફવા માનવી નહીં બજારમાં પુરતી દવા છે"

Food-Drugs Department Task Force formed on demand for remedivir injection

અમદાવાદમાં કોરોનાના ઈલાજમાં કારગર રેમડેસિવિર ઈન્જેક્શનની વધતી માગ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પત્રકાર પરિષદ, કમિશનર ડૉ.એચ.જી કોશિયાએ કરી સ્પષ્ટતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ