બિઝનેસ / Zomato વિવિધ હોટેલોમાંથી વપરાયેલું તેલ ભેગુ કરી કરોડો કમાશે, આ રહ્યો પ્લાન

food delivery company zomato tie up with biod energy for biodiesal collect used cooking oil

પ્રખ્યાત ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોએ હાલમાં જ એલાન કર્યું છે કે તે બાયોડિઝલ બનાવવા માટે ઉપયોગ કરાયેલ કુકિંગ ઓઇલ ભેગુ કરશે. ઝોમેટોએ બાયો ડી એનર્જી કંપની સાથે કરાર કર્યો છે. નોંધનીય છે કે બાયો ડી એનર્જી કંપની ઉપયોગમાં લેવાયેલ કુકિંગ ઓઇલથી બાયોડીઝલ બનાવવાનું કામ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ