શરમજનક / દલિતના હાથે ખાવાનું નહીં લઈએ: ડિલિવરી બોયના મોં પર થુક્યા, દોડાવી દોડાવીને માર્યો

food delivery boy beaten due to his caste in lucknow

દેશમાં જાતિવાદી માનસિકતાના મૂળિયા કેટલા ઊંડા ધરોબાયેલા છે, તેના પુરાવા છાશવારે આપણને જોવા મળતા હોય છે, ત્યારે વધું એક કિસ્સો લખનઉમાંથી સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ