સ્વાસ્થ્ય / ભૂલથી પણ પુરુષોએ ના ખાવી જોઇએ આ ચીજ, નહીં તો થશે મોટું નુકસાન

food that affects male fertility and sperm counts

બદલાતી લાઇફ સ્ટાઇલની અસર લગ્ન જીવન પર પડી છે. મેરિડ લાઇફ પર તણાવની અસરે કપલના જીવનમાં માતા-પિતા બનવાની ઇચ્છાને પ્રભાવિત કરી છે. ખાણી-પીણી, રહેવાનું અને જીવનની ભાગદોડે પુરુષોની અંદર બાંઝપણને વધાર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ