વરસાદ / વરસાદને પગલે અમદાવાદનો વોરાના રોજા તરીકે ઓળખાતો વિસ્તાર બેટમાં ફેરવાયો

અમદાવાદમાં મેઘ મહેરને પગલે વોરાના રોજા તરીકે ઓળખાતો વિસ્તાર બેટમાં ફેરવાયો, કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં AMCની પ્રિમોન્સૂન કામગીરીની મજાક કરતા દ્રશ્યો સામે આવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x