કોરોના વાયરસ / લોકડાઉનના નિયમોનું પાલન કરાતા અમદાવાદમાં ફરીથી મોલ ચાલું કરાયા

અમદાવાદમાં મોલમાં ફરીથી જરૂરિયાતનો સામાન મળવાનું ચાલું થયું છે. કોરોના વાયરસના જોખમ વચ્ચે ભીડ થતી હોવાના કારણે મોલ બંધ કરાયા હતા. જો કે, નિયમોનું પાલન કરાતા ફરીથી મોલ ચાલું કરાયા છે. .હવે મોલમાં લોકોને અંતર રાખીને ઉભા રાખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ