રહસ્ય / સુભાષચંદ્ર બોઝના મોત બાદ એક એવા સમાચાર આવ્યાં હતાં જે આજે પણ ચર્ચાનો વિષય

 Following the death of Subhas Chandra Bose, there was a news that is still a topic of debate today

'તુમ મુજે ખૂન દો, મૈ તુમે આઝાદી દુંગા' આવા સુત્રો દ્વારા દેશના યુવાનોને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરનાર સુભાષ ચંદ્ર બોઝની આવતી કાલે 123મી જન્મજયંતિ છે. 23 જાન્યુઆરી 1897માં ઓડીસાના કટકમાં જન્મેલા સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટેના આંદોલનમાં અગ્રણી રહ્યાં છે. તેમણે અંગ્રજો વિરુદ્ધ આઝાદ ફૌજ બનાવી હતી. પરંતુ હંમેશા દેશ માટે બલિદાન આપવા તૈયાર રહેતા સુભાષચંદ્રના મોત પર હંમેશા માટે રહસ્ય બનીને રહી ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ