ફેરફાર / બેલેટ, EVM બાદ હવે આ રીતે મતદાન કરાવવા માટે ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયા 

Following the ballot, EVM, the Election Commission has now started the process of conducting voting in this manner

ચૂંટણી પંચ હવે તેની પારંપરિક ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, માહિતી પ્રમાણે હવે ટેકનોલોજી પર વધુ ભાર મૂકવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ