ફાયર / અમદાવાદઃ આગની ઘટનાના પગલે દેવ ઓરમના ત્રણ ટાવર સીલ

Following the fire incident, three of Dev Oorm's seals sealed

દેવ ઓરમ કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતાં છેક બેઝમેન્ટથી નવમા માળ સુધીના ઇલેક્ટ્રિક કેબલ બળી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ચાર ફાયર ફાઇટર, ચાર વોટર ટેન્કર અને સ્નોરકેલ મળીને ૧ર વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. દરમ્યાન આ કોમ્પ્લેક્સની ફાયર સેફ્ટી કામ જ કરતી ન હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇ મધરાતે દેવ ઓરમના ત્રણેય ટાવરને તાળાં મારી દેવાયાં હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ