રેસિપિ / ડિનરમાં કંઈ બનાવવાનું ન સૂઝે તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ મસાલા ખીચડી, ઝટપટ બનશે અને આપશે અલગ ટેસ્ટ

follow this quick and easy recipe to make delicious masala khichdi

રોજ કંઈ અલગ બનાવીને તમે કંટાળ્યા છો અને કંઈ સારું અને ગરમ ખાવાનું મન છે તો તમે આ ફટાફટ બની જતી મસાલા ખીચડીને ટ્રાય કરી શકો છો. તે હેલ્થ માટે સારી રહે છે અને લાઈટ હોવાથી ડિનર માટે પરફેક્ટ રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ