સ્ટેપ્સ / આધાર-PAN લિંક કરવાની છેલ્લી તારીખ નજીક, આજે જ કરી લો ઘરે બેઠા આ કામ

follow these step for aadhaar and pan card link

PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવાની તારીખ નજીક આવી રહી છે. જો તમે પણ હજુ સુધી PAN અને આધારને લિંક નથી કરાવ્યુ તો જલ્દીથી કરી લો કેમકે હવે 10 દિવસનો જ સમય બાકી રહ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે આધાર અને PAN ને લિંકા કરાવવું અનિવાર્ય કરી દીધુ છે. આમ ના થવા પર તમારા PAN કાર્ડને અનવેલિડ માનવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ