Car Tips / શિયાળામાં ફોલો કરી લો આ કાર મેન્ટેનન્સની ખાસ ટિપ્સ, રહેશો સેફ

follow these car maintenance tips in winter which will keep you safe

શિયાળાની સીઝનમાં કારનું મેન્ટેનન્સ ખાસ ધ્યાન માંગી લે છે. આ સમયે ભેજના કારણે બેટરી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે. આ સાથે જ તાપમાન ઘટવાથી ટાયરને નુકસાન થવાનો ડર પણ રહે છે. આ સિવાય ક્યારેક એન્જિન ઓઈલ પણ જામી જવાની સમસ્યા રહે છે. તો આજથી ફોલો કરી લો આ ટિપ્સ અને બનાવો તમારી ટ્રિપને સેફ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ