સ્વાસ્થ્ય / ચણાના લોટનો જમવામાં આવી રીતે કરો ઉપયોગ, સટસટ ઉતરશે વજન

follow these besan recipes for weight loss

જો તમને લાગે છે કે, ચણાના લોટથી બનેલી વાનગીઓ માત્ર સ્વાદમાંજ સ્વાદિષ્ટ હોય છે  અને તેમાં ન્યૂટ્રિશસ વેલ્યૂ નથી હોતી તો તમે ખોટું વિચારી રહ્યા છો. વાસ્તવમાં ચણાનો લોટ, પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાંથી ઘણા  હેલ્થ બેનિફિટ્સ પણ થા છે. ચણાના લોટમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને આ વેજિટેરિયન્સ માટે પ્રોટીનનો સ્ત્રોત પૂરુ કરવાનું કામ કરે છે. એટલું જ નહી ચણાના લોટની મદદથી તમે વજન પણ ઉતારી શકો છો, જાણો કેવી રીતે... 

બ્રેકિંગ ન્યૂઝ