નવરાત્રિ 2019 / આજે જ ફોલો કરી લો આ 10 ડાયેટ ટિપ્સ, એનર્જી સાથે વધશે ગરબે ઘૂમવાની મજા

follow simple diet plan for navratri 2019 and get stamina

નવરાત્રિ માં ગરબા રમવા એ ગુજરાતમાં એક પરંપરા છે ત્યારે બીજા રાજ્યોમાં આ એક ફેશન બની ગયુ છે. આથી જ આજે દેશ-વિદેશમાં નવરાત્રિનું વિશેષ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કેટલાક કલાકો સતત ગરબા કરવાથી ખલૈયાઓના એનર્જી લેવલ પર ઘણી અસર પડતી હોય છે. એવામાં જરૂરી છે કે, તમે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. જેથી કરીને તમારો સ્ટેમિના બની રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ