સ્વતંત્રતા દિવસ / લોકગાયક ગીતા રબારીએ જવાનોને બાંધી રાખડી, જુઓ ફોટોસ્ટોરી

Folk songstress Geeta Rabari tied rakhi to Jawans, see Photostory

દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમયે જાણીતા લોકગાયક ગીતા રબારીએ દેશની સુરક્ષા માટે સતત તૈનાત રહેનારા જવાનોને રાખડી બાંધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ