સંબોધન / અમદાવાદમાં નાણામંત્રી સીતારમણનું નિવેદન, કહ્યું- '370 હટાવવાનો શ્રેય ભાજપને'

FM Nirmala Sitharaman statment on article 370 In Ahmedabad

આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ ગુજરાતના અમદાવાદના એક દિવસના પ્રવાસે છે. તેમણે આજે ઇન્કમટેક્ષના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. આ ઉપરાંત ભાજપ સંગઠન પર્વના કાર્યક્રમમાં નિર્મલા સિતારમણ હાજરી આપી હતી. તો પાટીદાર યુવતીઓને પણ સંબોધન કર્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ