કડાકો / રાહત પેકેજની પહેલી જાહેરાતથી નિરાશ થયું શેરબજાર, સેન્સેક્સમાં જોવા મળ્યો 600 પોઈન્ટનો કડાકો

fm nirmala sitharaman msme real estate nbfcs power sector bailout share market sensex nifty bse nse

નાણામંત્રી નિર્મલા સીતારમણને બુધવારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેની અસર ભારતીય શેરમાર્કેટ પર જોવા મળી છે. આજે સવારે શેર માર્કેટ ખૂલ્યું ત્યારે સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ