પ્રેસ કોન્ફરન્સ / બેડ બેન્કોને મોટી રાહત, 30,600 કરોડની ગેરન્ટી જાહેર કરી મોદી સરકારે

FM Lays Out Plan for Bad Bank, Rs 30,600 Cr Guarantee Approved

મોદી સરકારે નેશનલ એસેટ રિકન્ટ્રક્શન કંપની લિમિટેડડ એટલે બેડ બેન્ક દ્વારા જારી સિક્યુરીટી રિસીટ્સ માટે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ