વાયરલ / હેરતઅંગેજ છલાંગ, જીવ બચાવવા હરણે લગાવી 'આકાશી હરણફાળ', વીડિયો જોઈને અવાક બની જશો

Flying’ deer leaves internet stunned in this jaw-dropping video

મધ્યપ્રદેશના સિવનીના પેંચ નેશનલ પાર્કમાં એક ઊડતા હરણનો વીડિયો વાયરલ થયો છે. હરણની આ આકાશી હરણફાળ જોઈને તમે અવાક બની જશો.

બ્રેકિંગ ન્યૂઝ