OMG / અહીં હવામાં ઉડતો સૈનિક જોવા મળ્યો, VIDEO જોઇ બોલી ઉઠશો 'વાહ'

'Flying soldier' enthrals crowd at Bastille Day celebrations

યુરોપ અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે વધી રહેલા તણાવ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ તાજેતરમાં bastille day પરેડમાં યુરોપીય લશ્કરી સહયોગ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટાએ ચેમ્પ્સ ઇલસીસ પર મેક્રોઝ સાથે પરેડનું આયોજન કરેલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ