વિકાસ / ચીનની નવી સિદ્ધિ : હવે ફ્લાઈંગ રોબોટ કરશે ગગનચુંબી ઈમારતોની ઝડપી સફાઈ

Flying Robot will clean glass curtain walls of skyscrapers in china

સામાન્ય રીતે આકાશને આંબતી ગગનચુંબી ઈમારતોના કાચ સાફ કરવા એ બહુ મોટો પડકાર બની જતો હોય છે. એક તો આ ઊંચાઈ પર સમતોલન જાળવવું બહુ અઘરું હોય છે અને તોફાની પવનના આંચકા વ્યક્તિને ગમે ત્યારે નીચે ફેંકી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ