કરાર / હવે ગુજરાતમાં બનશે ફ્લાઇંગ કાર, રોડ પર દોડશે અને ઉડશે પણ, જુઓ કેવી હશે આ કાર

Flying car maker Netherlands company PAL-V gujarat government gujarat

હવે ગુજરાતમાં કાર દોડશે જ નહીં ઉડશે પણ. PAL-V ફ્લાઈંગ કાર જે હવામાં ઉડશે. જે કાર રોડ પર દોડવાની સાથે પ્લેનની જેમ ઉડી પણ શકે છે. આ કાર ગુજરાતમાં બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વની પહેલી ઊડતી કાર બનાવતી નેધરલેન્ડની કંપની સાથે આ કારના પ્રોડક્શન માટે કરાર કર્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ