વરસાદ / દ્વારકા જિલ્લામાં વરસાદ થતા ભાણવડમાં પૂરની સ્થિતિ, ફૂલકું નદી બે કાંઠે વહી

દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. દ્વારકામાં 3 ઇંચ વરસાદથી ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે. ભાણવડની ફુલકું નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થઇ છે. ભાણવડની ફુલકું નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ