એલર્ટ / આવી રહ્યો છે ખતરનાક વાઈરસ, માત્ર 36 કલાકમાં આટલાં કરોડનાં મોત થવાની આશંકા

Flu virus alert for world by WHO

સમગ્ર વિશ્વની સામે એક બહુ મોટો અને ખતરનાક પડકાર આવી રહ્યો છે. આ પડકાર હવામાં ફેલાતો એક ખતરનાક વાઈરસ હશે, જે ફક્ત 36 કલાકમાં જ આખી દુનિયામાં ફેલાઈ જશે. આ વાઈરસના કારણે દુનિયાભરમાં આઠ કરોડ લોકોના મોત થવાની આશંકા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પૂર્વ વડાએ આ ચેતવણી જારી કરી છે. તેમણે આ વાઈરસને અત્યાર સુધીનો સૌથી ખતરનાક ફ્લૂ (વાઈરસ) ગણાવ્યો છે. ડબ્લ્યુએચઓએ પણ આ ખતરા સામે તૈયાર રહેવા જણાવ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ