અમેરિકા / ફ્લોરિડામાં ત્રાટક્યું ડોરિયન વાવાઝોડું, 100 કિમીની ઝડપે ફૂંકાયો પવન

Florida Governor Declares State Of Emergency As Hurricane Dorian Moves North

અમેરિકાના ફ્લોરિડામાં ડોરિયન વાવાઝોડું ત્રાટક્યું છે. ડોરિયન વાવાઝોડાના કારણે 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. ડોરિયન વાવાઝોડાના કારણે બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં સૌથી વધુ અસર થઈ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ