Monday, September 23, 2019

સંકટ / નેપાળમાં પૂર-ભૂસ્ખલનનો કહેર : 43 લોકોના મોત, રાહત કાર્ય પુરજોશમાં

Floods, landslides after monsoon rain kill 43 people Nepal

નેપાળમાં મૂશળધાર વરસાદને કારણે અનેક સ્થળોએ પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી છે. વરસાદને કારણૈ અત્યાર સુધીમાં 43 લોકોના મોત થઇ ગયા છે. તો 20 લોકોને ઇજા પહોંચી છે. જ્યારે 50 લોકોને બચાવી લેવાયા છે. નેપાળમાં 200થી વધુ સ્થળો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ