સાંબેલાધાર / ગુજરાતમાં સેકન્ડ ઇનિંગમાં મેઘાની તાબડતોબ બેટિંગ, અરવલ્લીનાં 20થી વધુ ગામોને અલર્ટ કરાયા, નદીઓમાં ઘોડાપૂર

Floods in Aravalli and Sabarkantha rivers due to heavy rains in Gujarat

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ કહેર વરસાવતા અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ