વરસાદ / પોરબંદરના બરડા પંથકમાં પુર જેવી સ્થિતિ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

પોરબંદરના બરડા પંથકમાં પુર જેવી સ્થિતિ જોવા મળી છે. બરડા પંથકના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મોરાણાથી કુણવદર જતા રસ્તા પર પાણી ભરાય ગયા છે. રસ્તો બંધ થતાં વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x