કોરોના સંકટ / અમેરિકાના આ શહેરમાં આવી બીજી મોટી મુસીબત કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું મોટો પડકાર

Flood in this city of america between corona awe

અમેરિકાના એક શહેરમાં કોરોનાના સંકટ વચ્ચે એક નવી હોનારત સામે આવી છે. મિશિગન રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે બે  ડેમ (બાંધ) એકસાથે તુટી ગયા છે. જેને લઇને એક શહેરમાં પુરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને લઇને 10,000 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થઇ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ