જળપ્રલય / હિમાચલ અને ઉત્તરાખંડમાં મેઘતાંડવ: આભ ફાટતા 19 લોકોના મોત, અનેક લોકો પાણીમાં તણાઈ ગયા

flood in himachal pradesh uttarakhand odisha due to heavy rainfall

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં હિમાચલમાં ત્રણ બાળકો સહિત 19ના મોત થઈ ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ