આફત / 100 વર્ષનો સૌથી ભારે વરસાદ : 1300 લોકો ગુમ, નદીઓ બની તોફાની, વાહનો રમકડાંની જેમ તણાયા

flood in germany left 19 dead and dozens missing

યૂરોપમાં છેલ્લા 100 વર્ષમાં સૌથી ભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદે યૂરોપમાં સ્થિતિ ખરાબ કરી નાખી છે. જર્મની અને બેલ્જિયમમાં ભીષણ પૂરના કારણએ 100 જેટલા લોકોના મૃત્યુ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ