તબાહ / સૌરાષ્ટ્રમાં પૂરની તબાહી: કુદરત સામે જગતનો તાત ઘૂંટણિયે, પાક ધોવાઈ જતાં સરકારી સહાયની આશે બેઠો ખેડૂત

Flood disaster in Saurashtra: The world is on its knees against nature, farmers waiting for government help

પોરબંદર ઘેડ,રાજકોટ અને જૂનાગઢમાં વરસાદે સર્જી ખના-ખરાબી. ખેતરોમાં ઘુસ્યા પાણી. ઉભો પાક ધોવાઈ જતા ખેડૂતો ચિંતિત.સરકાર પાસે કરી વળતરની માંગણી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ