જળપ્રલય / પૂરસંકટથી તબાહી: સિસ્ટમની ખામી અને નિષ્ફળતાનું વિનાશક પરિણામ

Flood crisis Bihar fault of the system

સમગ્ર દેશ જાણે ‘મહાજળપ્રલય’નો સામનો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નાનાં નાનાં ગામડાં કે વિસ્તારોની વાત ભલે કોઈ ન કરે, પરંતુ મુંબઈ, પુણે અને પટણા જેવાં મહાનગર પણ જળપ્રલયની વિનાશલીલાથી બચી શક્યાં નથી. દેશનાં આ ટોચનાં વિકસિત શહેરોમાં તો ધનકુબેરો અને રાજનૈતિક મઠાધીશોના મહેલો પણ આવેલા છે એટલે ત્યાંની તબાહીની ચર્ચા અત્યારે સૌથી વધુ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ