Floating Interest Rate : Bank can increase the interest rate of our loan without knowledge? | Ek Vaat Kau
Ek vaat kau /
Floating Interest Rate : બેંક જાણ વિના આપણી લોનનો વ્યાજદર વધારી શકે? | Ek Vaat Kau
Team VTV09:55 PM, 19 Dec 22
| Updated: 11:51 PM, 19 Dec 22
અત્યારે જો તમારી કોઈ પણ જાતની લોન ચાલુ હોય અને તેમાં પણ ખાસ કરીને ફ્લોટિંગ વ્યાજદર હશે અને જો આ દર વધી જાય તો કાં તો આપણો EMI વધી જાય, અથવા તો આપણી લોનનો સમયગાળો વધી જાય. પણ સવાલ એ છે કે જો વ્યાજદર વધે તો શું બેન્કે આપણી મંજૂરી લેવી પડે કે નહીં કે આપણને જાણ કરવી પડે કે નહીં? કે તમારો વ્યાજદર વધવાને કારણે EMI આટલું થયું. આ સવાલોના જવાબ મેળવવા હોય તો જુઓ Ek Vaat Kau