સુવિધા / Flipkart એ લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ટ, શોપિંગ પર મળશે આટલું કેશબેક

Flipkart, Axis Bank launches a credit card

દેશની જાણીતી ઇ-કૉમર્સ કંપની Flipkart હવે એક્સિસ બેન્ક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા ઑનલાઇન શોપિંગ પણ ઑફલાઇન શોપિંગ પણ કરી શકાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ