તમારા કામનું / ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ, એરપોર્ટ જતા પહેલા આ અચૂક વાંચો, જેથી એરપોર્ટ પર જઈ પસ્તાવુ ન પડે

flights will resume from today

આજે લગભગ બે મહિના લાંબા લોકડાઉન બાદ ફ્લાઇટ્સ સેવા ફરી શરૂ થઈ હતી. આજે સવારે 5 વાગ્યે દિલ્હીથી પુણે અને સવારે 6:45 વાગ્યે મુંબઇથી પટનાની ફ્લાઇટ હતી. કેન્દ્ર સરકારે 25 મેથી દેશમાં આશરે એક તૃત્યાંશ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ વખતે એરપોર્ટ અને ફ્લાઇટ્સમાં સંપૂર્ણ રીતે અલગ નિયમો હશે. ત્યારે આ મહત્વપૂર્ણ માહિતી તમારા કામની સાબિત થશે. જેથી તમને એરપોર્ટ પર પહોંચ્યા પછી કોઈ પસ્તાવુ ન પડે.

બ્રેકિંગ ન્યૂઝ