ફાયદો / રૂ.999માં ફ્લાઈટની ટિકિટ, હોળીની રજાઓમાં ફરવા જતા લોકો માટે સારા સમાચાર

Flight ticket for Rs. 999, good news for those going on holiday during Holi

રજા પડે એટલે ભારતીય લોકો ફરવા જવાનુ પ્લાનિંગ કરી જ લેતા હોય છે. હોળીની રજામાં જો તમે ફરવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો માત્ર 999 રૂપિયામાં ફ્લાઇટની ટીકીટ મળી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ