તમારા કામનું / વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

flight starts for udaipur to ahmedabad travel in just 55 minutes

વેકેશન સિઝનમાં હવે તમે તમારી ફેવરેટ જગ્યા પર ફ્લાઈટ દ્વારા માત્ર 55 મિનિટમાં પહોંચી જશો. જી હા, હવે આ માટે ફ્લાઈટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. ટ્રેનમાં જે સફર માટે 5 કલાકનો સમય લાગતો હતો તે હવે તમે ફક્ત 55 મિનિટમાં પુરો કરી શકશો. 

બ્રેકિંગ ન્યૂઝ