ફ્લેશબેક 2019 / ગુજરાત માટે પણ રહ્યું યાદગાર, દેશને આપ્યા ધૂરંધર પ્રધાનમંત્રી અને દમદાર ગૃહમંત્રી

વર્ષ 2019નો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલથી નવિન વર્ષ 2020નો પ્રારંભ થશે. આજે યુવાધનમાં નવ વર્ષનો વધાવવાનો અનેરો ઉત્સાહ છે. ત્યારે વિદાય લેતા વર્ષ 2019માં એવી અનેક ઘટનાઓ બની જેને તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. વર્ષ 2019નો ગુજરાત સાથે પણ અનેરો નાતો રહ્યો. ગુજરાતે દેશને એક ધૂરંઘર પ્રધાનમંત્રી અને દેશના હુનહાર ગૃહમંત્રી આપ્યા. ત્યારે વિદાય લેતા વર્ષ 2019માં બનેલી કેટલીક ઘટનાઓની આજે વાત કરીશું. તો શરૂ કરીએ આજનો ખાસ કાર્યક્રમ યાદોમાં 2019

બ્રેકિંગ ન્યૂઝ