Ek Vaat Kau / ફિક્સ કે ફ્લોટિંગ : હોમ લોનમાં કયો વ્યાજ દર રાખવો બેસ્ટ?

નવા ઘરની ખરીદી કરવા માંગતા લોકોના મનમાં એક મૂંઝવણ હોય છે કે હોમ લોનનો કયો વ્યાજ દર રાખવો સારો? ભવિષ્યમાં વ્યાજના દર વધશે કે ઘટશે તેની અનિશ્ચિતતા વચ્ચે ફિક્સ રેટ હોમ લોન લેવાય કે પછી ફ્લોટિંગ રેટ હોમ લોન છે તમારા માટે બેસ્ટ? તો આ અંગે વિગતે જાણો Ek Vaat Kauમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ