વાયરલ / 5 વર્ષ બાદ જોવા મળ્યો ISનો આકા અબુ બક્ર અલ-બગદાદી 

Five years later, the ISA of Abu Bakr al-Baghdadi was found

ખૂંખાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના આકા અબુ બક્ર અલ બગદાદી પાંચ વર્ષમાં પહેલીવાર જોવા મળ્યો છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે એક વીડિયો જાહેર કર્યો છે અને તેમાં તે વાતચીત કરતો નજરે પડી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ