અમદાવાદ / સરકારી સ્કૂલોની અધોગતિઃ પાંચ વર્ષમાં અધધધ આટલા હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી

five years 33000 students left the municipal school

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ધીરેન્દ્રસિંહ તોમર દ્વારા ગઇ કાલે આગામી નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧નું રૂ.૬૯૮ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. અત્યારે ૩૮૭ શાળામાં ગુજરાતી, હિંદી, મરાઠી, અંગ્રેજી સહિત છ વિવિધ માધ્યમમાં ભણતાં ૧,રર,૭૮૦ બાળકો માટે આ બજેટ તૈયાર કરાયું હોવાનો દાવો સત્તાધીશોનો છે જોકે બજેટની કુલ ૮૦.રર ટકા રકમ તો એસ્ટાબ્લિશેન્ટ ખર્ચ પાછળ વપરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ